News of Sunday, 8th December 2019
એક અન્ય પુત્રીએ ન્યાય અને સુરક્ષાની આડમાં દમ તોડયોઃ ઉન્નાવ રેપ પીડિતા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા
આરોપીઓ દ્વારા સળગાવવમા આવેલી ઉન્નાવ રેપ પીડિતાના મોતને દુઃખદ અને マદયદ્રાવક બતાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કર્યુ છે કે એક વધુ પુત્રીએ ન્યાય અને સુરક્ષાની આડમાં દમ તોડયો.
એમણે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરતા કહ્યું માનવતાને શર્મસાર કરનારી આ ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છુ.
(12:00 am IST)