મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

રાહુલ ગાંધી પોતે એવું કામ કરે છે લોકો એમના પર હસે છેઃ બીજેપી નેતા ઉમા ભારતી

બીજેપી નેતા ઉમા ભારતીએ ''આજતક'' ને કહ્યુ કે તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને બહુ જ માને છે. જેની પાર્ટીએ લાંબા સમય સુધી શાસન કર્યુ હોય  પરંતુ રાહુલ પોતે એવું કામ કરે છે કે લોકો એમના પર હસતા હોય. એમણે કહ્યું કુંભારામ ને કુંભકર્ણ બોલશે તો શુ આપણ એમની આરતી ઉતારશુ એમની પાર્ટીના લોકો પણ આશ્ચર્યમાં છે.

(11:07 pm IST)