News of Friday, 8th November 2019
મધ્યપ્રદેશમાં શખ્સએ સુસાઇડમાં પત્નીને મદદ કરીઃ આત્મહત્યાની કોશિષ પહેલા બે પુત્રીઓની હત્યા કરી
મધ્યપ્રદેશમાં નાણાકીય સંકટથી જજુમી રહેલ એક શખ્સએ ફાંસો લગાવવામા પત્નીને મદદ કરી પછી ચાર પુત્રીઓમાંથી બે પુત્રીઓને મારી આત્મ હત્યાની કોશીષ કરી.
પોલીસએ કહ્યું શખ્સએ પુત્રીઓનું ગળુ દબાવી મારી નાખી હતી. પોલીસએ આશંકા બતાવી છે કે ફાંસો લગાવવામા અસફળ રહેવા પર શખ્સએ કદાચ ઝેર પીધુ હોય, શખ્સને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
(11:53 pm IST)