News of Tuesday, 8th October 2019
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજાની કારએ બાઇકને મારી ટકકરઃ ત્રણના થયા મોત
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજા અને ધારાસભ્ય રાહુલ લોધીની કાર એ સોમવારના એક બાઇકને ટકકર મારી જેનાથી ૩ લોકોના મૃત્ય નીપજયા હતા.
પોલીસએ કહ્યું કે આ તપાસનો વિષય છે કે રાહુલ કારમા હતા કે નહી જયારે એક નજરે જોનારના જણાવ્યા મુજબ ઘટનાના સમયે કાર રાહુલ ચલાવી રહ્યા હતા.
(11:55 pm IST)