News of Tuesday, 8th October 2019
૪ કિલો સોનુ અને ૨ કરોડની નોટોથી સજાવવામાં આવી આંધ્ર પ્રદેશમાં દેવીની મૂર્તિ અને મંદિર
વિશાળા પટ્ટનમ (આંધ્રપ્રદેશ) આવેલ કન્યકા પરમેશ્વરી મંદિરનો અંદરનો ભાગ અને દેવીની મુર્તિને ૪ કિલો સોનુ અને લગભગ ૨ કરોડ મૂલ્યની કરેંસી નોટોથી સભવવામાં આવ્યું.
ગયા વરસે દેવીને ૮ કિલોગ્રામના ઘરેણા ભેટ થયા હતા અને મંદિરના અંદરના ભાગને સજાવવા માટે કરોડોની કરેંસી નોટોનો ઉપયોગ થયો હતો.
(12:00 am IST)