News of Saturday, 8th September 2018
તામિલનાડુમાં 69 ટકા બેકવર્ડ માટે અનામત છે ;અન્ય રાજ્યોમાં પણ અનુકરણ કરવું જોઈએ
ડીએમકેના એ,રાજાએ લીધી હાર્દિક પટેલની મુલાકાત
અમદાવાદ :દક્ષિણ ભારતની રાજકીય પાર્ટી ડીએમકેના નેતા એ.રાજાએ પાસના સંયોજક -ઉપવાસી હાર્દિક પટેલની મુલાકાત કરીને તેને સમર્થન આપ્યું હતું એ.રાજાએ અમદાવાદમાં આવીને હાર્દિક પટેલને મળ્યા હતા. અને તેના ખબર અંતર પૂછ્યા હતા
દરમિયાન એ.રાજાએ કહ્યું કે તામિલનાડુમાં 69% બેકવર્ડ માટે અનામત છે. ગુજરાત સિવાય અન્ય રાજ્ય સરકારોએ પણ તેનું અનુકરણ કરવું જોઈએ.
(9:59 pm IST)