મુખ્ય સમાચાર
News of Saturday, 8th September 2018

નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ;મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના ભાજપ શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત

નવી દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકયોજાઈ રહી છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ભાજપા શાસિત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સહભાગી થઇ રહ્યા છે. આ કાર્યકારીણી આજથી બે દિવસ માટે યોજાઈ છે.

(7:59 pm IST)