News of Wednesday, 8th August 2018
દાણચોરોને મદદ કરતા'તા : કસ્ટમ્સના ૩ મોટા ઓફિસરોની અટકાયત કરી
ચેન્નાઇ : તામિલનાડુના તિરૂચિરાપલ્લીમાં સીબીઆઇએ દાણચોરોને સહાયક પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ કસ્ટમ અધિકારીઓની અટકાયત કરી હતી. એક આસિસ્ટન્ટ કમિશ્નર અને બે સુપ્રિન્ટેડન્ટની અટકાયત કરાઇ હતી.
(3:49 pm IST)