મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

૩ મહીના રાશન ન મળ્યા પછી ભૂખથી થયું ઝારખંડના ૬પ વર્ષીય રામચરણ મુંડાનુ મોતઃ એકિટવિસ્ટનો દાવો

લાતેહાર (ઝારખંડ) માં સામાજિક કાર્યકર્તા મિથિલેશ કુમારએ દાવો કર્યો છે કે ૩ મહિનાથી પીડીએસનું રાશન મળ્યા પછી ગુરુવારના ૬પ વર્ષીય રામચરણ મુંડાનુ ભુખથી મોત થયુ.  કુમારએ કહ્યું મુંડાએ ૩ દિવસથી ખાવાનુ મળ્યુ ન હતુ. જો કે જિલ્લા પ્રશાસનએ મુંડાનુ મોત ભુખથી થયુ હોવાનો ઇન્કાર કર્યાે છે.

(11:47 pm IST)