મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

એક જ નામવાળી મહિલાને મળી પાડોશીની ચેક બુક, ખાતામાંથી ઉપાડયા લાખો રૂપિયા-મહિલાની ધરપકડઃ બચવા માટે પૈસા પરત આપ્યા

દિલ્લીના ઉત્તમનગરમાં સમાન નામવાળી એક મહિલાને પાડોશીની ચેકબુક ભુલથી ડિલીવર થઇ જેને લઇ એમણે ખાતામાંથી રૂ. ૩.૬ર લાખ ઉપાડી લીધા. બંનેનું સરનામુ પણ એક જેવુ છે. આરોપી પાડોશીથી દોસ્તી વધારી એમની સાઇન સીખી લીધી. અને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર બદલવા, એટીએમ કાર્ડ મેળવવાની સાથે સાથે  એમનુ પીન પણ બદલી દીધુ હતુ.

(10:33 pm IST)