મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

ગોવામાં પેટ્રોલ પંપ પર જવા દરમ્યાન મહિલાનું શખ્સએ કર્યુ ઉત્પીડન, કર્યો હુમલોઃ આરોપી જામીન પર છુટી ગયો

મુંબઇની મૂર્તિકાર દુર્ગા ગોડેએ સોશ્યલ મીડીયા પર એક વ્ડિીયો શેયર કર્યો છે. જેમા ગોવામાં પેટ્રોલ પંપ પર જવા દરમ્યાન એક શખસ એના પર હુમલો કરતો જોવા મળ્યો. દુર્ગાએ કહ્યું કે એમણે શખ્સને બાઇક ચલાવવા દરમ્યાન ફોનનો ઉપયોગ ન કરવા કહ્યું હતુ. કારણ તે લગભગ એમની બાઇકથી ટકરાતા-ટકરાતા બચી હતી.

(10:33 pm IST)