મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

મહારાષ્ટ્ર સીએમ એ કોંગ્રેસી ધારાસભ્યોને બીજેપીમાં જોડાઇ જવા કહ્યું: મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચૌહાણનો આરોપ

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ અશોક ચૌહાણએ  શુક્રવારના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ પર આરોપ લગાવ્યો છે કે તે કોંગ્રેસ ધારાસભ્યોને  ફોન કરીને બીજેપીમાં જોડાઇ જવા માટે કહી રહ્યા છે. એમણે કહ્યું મને નથી લાગતું કે  કોંગ્રેસથી કોઇ વ્યકિત પાર્ટી છોડે લોકો રાજય સરકારથી નાખુશ છે અને વિધાનસભા ચૂંટણીના પરીણામો લોકસભા ચૂંટણીથી અલગ હોઇ શકે છે.

(10:32 pm IST)