મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

રાહુલ જીદ્દે ચડયાઃ રાજીનામુ પાછુ ખેંચવા સ્પષ્ટ ઇન્કારઃ નેતાઓનો સમૂહ પક્ષ ચલાવશે

નવી દિલ્હીઃ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી આપેલા રાજીનામાને પાછા ખેંચવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કોંગ્રેસ પક્ષ કેટલાક વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યો છેઃ કાં તો કોંગ્રેસમાં એક કાર્યકારી અધ્યક્ષ અથવા તો પક્ષને ચલાવવા નેતાઓનું એક ગ્રુપ બનાવાશે : રાહુલ કેરળથી પાછા ફરે તે પછી નિર્ણય લેવાશે રાહુલ એક જ વાત કહે છે કોંગ્રેસના અધ્યક્ષ હવે ગાંધી પરિવારથી બહારના હોયઃ ૧૭મી જુનથી સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસ કોઇ નિર્ણય લેશેઃ પક્ષ ૪ કાર્યકારી પ્રમુખ ઉપર પણ વિચાર કરે છે જેમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચીમ ભારતથી ૧-૧ કાર્યકારી અધ્યક્ષ બનાવવા.

(3:49 pm IST)