મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

હરીયાણા સરકારે ખેલાડીઓની કમાણીમાંથી માંગ્યો પોતાનો હિસ્સો

હિસારઃ હરીયાણા સરકારનો વિચિત્ર નિર્ણયઃ ઘેરા પડઘાઃ ખેલાડીઓ હેરાન-પરેશાનઃ સરકારે જાહેરનામુ બહાર પાડયું: જેમાં જણાવાયું છે કે ખેલાડીઓએ પોતાની પ્રોફેશ્નલ અને વિજ્ઞાપન વગેરેની આવકના ૩૩ ટકા સરકારના સ્ટેટ સ્પોર્ટસ કાઉન્સીલમાં જમા કરાવે જેનો ઉપયોગ રાજયમાં ખેલકુદને પ્રોત્સાહન આપવા કરાશેઃ ૩૦ એપ્રિલે બહાર પડયું છે જાહેરનામું.

(3:43 pm IST)