મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

પ્રણવદાએ RSS સંસ્થાપક હેડગેવારની પ્રશંસા કરવાથી કોંગ્રેસને ટાઢીયો તાવ ચડયો

નાગપુર, તા.૮: જયારે-જયારે કોંગ્રેસ વૈચારિક રીતે સંકટમાં આવી ત્યારે-ત્યારે પ્રણવદાએ તેને બચાવ્યા કોંગ્રેસનો છેલ્લા કેટલાક દાયદાથી પ્રણવમુખર્જીએ કોંગ્રેસનો રાજનૈતિક પ્રસ્તાવ પાસ કરાવ્યો જેમાં સીધો હુમલો આર એસ એસ પર રહ્યો હવે  એજ પ્રણવદા આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવા તે પાકુ છે.

તેથી કોંગ્રેસનો એક તબકકો ૨૦૦૭માં સોનિયા ગાંધીને યાદ અપાવતા રહ્યું કે આરએસએસના મુખ્ય ગુરૂગોલિવરકરની ૧૦૦મી જયંતી પર ૨૦૦૭નાં તેઓએ નિમંત્રણ છતાય જવાનો ઇન્કાર કર્યો હતો.

પ્રણવમુખજીએ જે બોલ્યું, તેના પર કોંગ્રેસે આરએસએસ પર હુમલો કર્યા, પરંતુ કોંગ્રેસના અંદર નેતાઓની લાંબી લાઇન છે. જો પ્રણવના ત્યાં જવા પર વિરૂધ્ધ હતા. પ્રણવદાના કદને જોઇને પક્ષે રાહુલ-સોનિયાના કહેવા પર દાદાના પોષણ સુધી આધિકારીક રીતે મૌન રાખ્યુ જોકે આનંદ શર્મા, અહમદ પટેલ, અર્જુન મોઢવાડિયા જેવા નેતા વ્યકિતગત રીતે દાદાના જવા પર સવાલ ઉભા કરતા રહ્યા

અંતે પ્રણવદાએ ભાષણ પણ આપી દીધું. પ્રણવદાએ કોઇ વિરૂધ્ધ પ્રત્યક્ષ રીતે કોઇ બોલ્યું નથી પરંતુ કોંગ્રેસે તેને આરએસએસ સાથે જોડીને સમજાવ્યું કે પ્રણવદાએ તેનો સત્ય સમજયું.

(3:40 pm IST)