મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

દિલ્હીની હોસ્પિટલના ૩૭ ડોક્ટરો કોરોના પોઝિટિવ: મોટાભાગનાએ રસીના બે ડોઝ લઈ લીધા હતા: પાંચ હોસ્પિટલમાં દાખલ

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ૩૭ ડોક્ટરોને કોરોના પોઝિટિવ આવેલ છે. જોકે મોટાભાગના ડૉક્ટરોને માઈલ્ડ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. પાંચ ડોક્ટરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. મળતી વિગતો મુજબ મોટાભાગના ડોક્ટરોએ કોરોના રસીના બે ડોઝ લઈ લીધા હતા, ત્યારબાદ કોરોના પોઝિટિવ આવેલ છે. જોકે લક્ષણો માઈલ્ડ હોવાનું બહાર આવ્યું છે.

दिल्ली के गंगाराम अस्पताल में 37 डॉक्टर कोरोना पॉज़िटिव .. 5 डॉक्टर अस्पताल में भर्ती है .. इनमे ज़्यादातर डॉक्टर कोरोना वैक्सीन की दोनो डोज़ ले चुके थे

#CoronavirusPandemic #COVID19

(11:56 pm IST)