મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

મહારાષ્ટ્રમાં કોરોના આંક ૧૧હજારને ટપી ગયો, એકલા પુણેમાં કોરોના આંક બે હજારથી વધુ થયો

મુંબઈ અને નાગપુરમાં તેરસો-તેરસો નવા કેસ નોંધાયા : પંજાબમાં ૧ હજાર ઉપર નવા કોરોના કેસ : ગુજરાતમાં આંકડો પોણા છસ્સો ઉપર રહ્યો, ૪ મહાનગરો રાજકોટમાં ૫૮, વડોદરામાં ૭૦, સુરતમાં ૧૨૫ અને અમદાવાદમાં ૧૨૭ કોરોનાના નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ ત્રણ રાજ્યોમાં ૧૪ હજારથી વધુ નવા કેસો

મહારાષ્ટ્ર     :  ૧૧,૧૪૧

કેરળ         :  ૨,૧૦૦

પુણે          :  ૨,૦૦૨

મુંબઈ        :  ૧,૩૬૧

નાગપુર      :  ૧,૩૫૮

પંજાબ        :  ૧,૦૪૩

કર્ણાટક       :  ૬૨૨

ગુજરાત      :  ૫૭૫

તામિલનાડુ   :  ૫૬૭

મધ્યપ્રદેશ   :  ૪૨૯

બેંગ્લોર       :  ૩૮૯

હરિયાણા     :  ૩૨૩

દિલ્હી         :  ૨૮૬

ચેન્નાઈ       :  ૨૫૧

છત્તીસગઢ    :  ૨૨૨

પ.બંગાળ     :  ૧૯૭

રાજસ્થાન    :  ૧૭૬

ઈન્દોર       :  ૧૬૧

તેલંગણા     :  ૧૫૬

આંધ્રપ્રદેશ    :  ૧૩૬

અમદાવાદ   :  ૧૨૭

સુરત         :  ૧૨૫

ઉત્તરપ્રદેશ   :  ૧૧૯

જમ્મુ કાશ્મીર :  ૧૧૨

ચંદીગઢ      :  ૮૦

ભોપાલ       :  ૭૭

ઓડીશા      :  ૭૦

વડોદરા      :  ૭૦

કોલકતા      :  ૬૨

હિમાચલ પ્રદેશ  :        ૫૯

ઉત્તરાખંડ     :  ૫૯

રાજકોટ      :  ૫૮

ગોવા         :  ૪૮

ઝારખંડ       :  ૪૨

બિહાર        :  ૩૦

પુડ્ડુચેરી       :  ૨૫

જયપુર       :  ૨૪

બ્રાઝીલમાં કોરોના તાંડવ યથાવત : ૨૪ કલાકમાં નવા ૮૦ હજાર કેસ નોંધાયા : અમેરીકામાં કેસો ઘટીને ૪૧ હજાર

ફ્રાન્સમાં ૨૧,૮૦૦, ઈટલીમાં ૨૦,૭૦૦, રશિયામાં ૧૦,૫૦૦, જર્મનીમાં ૬,૫૦૦, બેલ્જીયમમાં ૨,૮૦૦, જાપાનમાં ૧૦૦૦, સાઉથ કોરીયામાં ૪૧૬, હોંગકોંગમાં ૧૬ અને ઓસ્ટ્રેલિયામાં ૭ નવા કેસ

બ્રાઝીલ       :   ૮૦,૦૨૪ નવા કેસો

અમેરીકા      :   ૪૧,૯૬૭ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૧,૮૨૫ નવા કેસો

ઈટલી         :   ૨૦,૭૬૫ નવા કેસો

ભારત         :   ૧૮,૫૯૯ નવા કેસો

રશિયા        :   ૧૦,૫૯૫ નવા કેસો

જર્મની        :   ૬,૫૩૩ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૫,૧૭૭ નવા કેસો

બેલ્જીયમ     :   ૨,૭૯૯ નવા કેસો

યુએઈ         :   ૨,૬૧૩ નવા કેસો

કેનેડા         :   ૨,૪૮૮ નવા કેસો

જાપાન        :   ૧,૦૬૪ નવા કેસો

સાઉથ કોરીયા :   ૪૧૬ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૫૭ નવા કેસો

ચીન          :   ૧૯ નવા કેસ

હોંગકોંગ      :   ૧૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૭ નવા કેસ

ભારતમાં ફરી કોરોનાની તેજ ગતિ યથાવત :છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૮,૬૦૦ કેસ નોંધાયા, ૧૪ હજાર સાજા થયા

નવા કેસો     :   ૧૮,૫૯૯ કેસો

નવા મૃત્યુ     :   ૯૭

સાજા થયા    :   ૧૪,૨૭૮

કુલ કોરોના કેસો  :      ૧,૧૨,૨૯,૩૯૮

એકટીવ કેસો  :   ૧,૮૮,૪૭૪

કુલ સાજા થયા   :      ૧,૦૮,૮૨,૭૯૮

કુલ મૃત્યુ      :   ૧,૫૭,૮૫૩

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૫,૩૭,૭૬૪

કુલ કોરોના ટેસ્ટ   :      ૨૨,૧૯,૬૮,૨૭૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૨,૦૯,૮૯,૧૦૧

૨૪ કલાકમાં    :     ૬૬,૬૬૬

પેલો ડોઝ       :     ૫૯,૬૦૦

બીજો ડોઝ      :     ૭,૦૬૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૨,૯૬૯૬,૨૫૦ કેસો

ભારત         :   ૧,૧૨,૨૯,૩૯૮ કેસો

બ્રાઝીલ       :   ૧,૧૦,૧૯,૩૪૪ કેસો

(3:07 pm IST)