મુખ્ય સમાચાર
News of Friday, 8th February 2019

તિસ્તા સેતલવડ અને પતિ જાવેદ સેતલવડના આગોતરા જામીન મંજુર થયા

૧.૪૦ કરોડની સબરંગ ટ્રસ્ટને ૨૦૧૦ થી ૨૦૧૩ વચ્ચે માનવસંશાધન મંત્રાલયે તીસ્તા સેતલવડના ટ્રસ્ટને ગ્રાન્ટ ફાળવી હતી જે અંગત ઉપયોગમાં વાપરવા  બાબતેના કેસમાં હાઇકોર્ટ તિસ્તા અને પતિ જાવેદની આગોતરા જામીન અરજી મંજુર કરી છે. તપાસમાં જો બંને સહયોગ નહિ આપે તો આગોતરા જામીન રદ કરાશે

 

(3:55 pm IST)