મુખ્ય સમાચાર
News of Thursday, 8th February 2018

ગેલેકસી સર્ફેકટેટ્સનું NSE ઉપર રૂ.૧પરપના ભાવે લીસ્ટીંગ

મુંબઇ : શેરબજારમાં પ્રારંભે તેજીઃ ૧૦ વાગ્યે સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ વધીને ૩૪૩૮૬ અને નીફટી ૮૧ પોઇન્ટ વધીને ૧૦પપ૮ ઉપર ટ્રેડ કરે છેઃ આજે ગેલેકસી સર્ફેકેટેટસનું એનએસઇ પર રૂ.૧પરપ ભાવે લીસ્ટીંગ થયુઃ ઇસ્યુ પ્રાઇસ રૂ.૧૪૭૦-રૂ.૧૪૮૦ હતીઃ ઇસ્યુ ર૦ ગણો ભરાયો હતો.

(11:41 am IST)