મુખ્ય સમાચાર
News of Wednesday, 8th January 2020

કર્ણાટક હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓને શપથ લેવડાવતા વજુભાઇ વાળા

રાજકોટ  : કર્ણાટક હાઇકોર્ટના એડીશ્નલ જજ દિક્ષીત ક્રિષ્ના શ્રીપદ, શંકર ગણપતિ પંડિત, રામક્રિષ્ના દેવદાસ, ભોટનાસુર મલ્લિકાર્જુન શ્યામપ્રસાદ, અને સિધ્ધપ્પા સુનિલદત યાદવને રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ શપથ લેવડાવેલ તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે હાઇકોર્ટના ચીફ જસ્ટીસ અભય શ્રીનિવાસ ઓક., રાજયના મુખ્ય સચિવ વિજયભાઇ ભાસ્કર, રાજયપાલના અંગત સચિવ તેજસ ભટ્ટી વગેરે હાજર રહયા હતા.

(11:41 am IST)