મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

ફ્લોરિડા એરબેઝ ઉપર અંધાધૂંધ ફાયરિંગઃ બે લોકોના મોત

અમેરિકાના ફ્લોરિડા નવાલ બેઝ ઉપર અંધાધૂંધ ગોળીબારમાં ગોળીબાર કરનાર સહીત બેના મોત થયા છે અને સંખ્યાબંધ દ્યવાયાનું જાણવા મળે છે,થોડીવાર પહેલા જ આ બનાવ બન્યો છે

આ બનાવ naval air station penasacol ખાતે સર્જાયો છે બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન ચાલુ છે ઓછામાં ઓછા ૧૧ દ્યવાયેલાઓને નજીકની હાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયા છે.

(4:03 pm IST)