મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

એક તરફ રામમંદિર બની રહ્યું છે, બીજી તરફ સીતા મૈયા જલાવવામા આવી રહી છેઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સટાસટી

લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ શુક્રવારના કહ્યું કે ઉન્નાવ રેપ પીડિતા ૯પ ટકા બળી ગઇ છે આ દેશમાં શું થઇ રહ્યું છે ?

એક તરફ રામમંદિર બની રહ્યું છે બીજી તરફ સીતામાતાને સળગાવવામા આવી રહેલ છે. ગુરુવારના ઉન્નાવની રેપ પીડિતાને જામીન પર છૂટેલ આરોપીઓએ આગને હવાલે કરી દીધેલ.

(12:00 am IST)