મુખ્ય સમાચાર
News of Saturday, 7th December 2019

ઈ-બાઈક લોન્ચ : 140 કિમીની ઝડપ : 200 કિમિ સુધી ચાલશે

બેંગ્લોર ખાતેની ORXA એનેર્જી નામની કંપનીએ ' મેટીઝ 'નામની -બાઈક્સ આજે સાંજે ગોવા ખાતે લોન્ચ કરી છે , મેટીઝ ' ની બેટરી એક વખત ચાર્જ કર્યા પછી 200 કિલોમીટર સુધી ચાલી શકે છે,અને 140 કિલોમીટરની પ્રતિ કલાકની રફ્તાર પકડી શકે છે તેવો કંપનીનો દાવો છે

(10:14 pm IST)