મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

રાજસ્થાન ચૂંટણીમાં ૧૧૪ વર્ષની મહીલાએ ૯૦ વર્ષની પુત્રી સાથે મતદાન કર્યુ

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમા ૧૧૪ વર્ષની દાખા દેવીએ  પોતાની ૯૦ વર્ષની પુત્રી વિરમી દેવીની સાથે જોધપુરમા મતદાન કર્યુ.  મા અને પુત્રીને પોલિંગ બુથ પર એક વ્યકિત ગોદમાં  બેસાડી લાવેલ. જોધપુરમા ૧૦પ વર્ષીય મહીલાએ મતદાન કર્યુ. અને એમના પરીવારજનોએ પોલીંગ બુથ પર વ્હીલચેર ન મળવાની ફરીયાદ કરી.

(12:20 am IST)