મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

તાલિબાની નેતાઓ પર પ્રતિબંધમા અસફળતાઃ ભારત એ યુએન ની આલોચના કરી

અફઘાનિસ્તાનમા તબાહી અને હિંસા ફેલાવાવાળા તાલીબાન ના નવા નેતાઓ પર પ્રતિબંધ લગાવવામા અસફળ રહેવા મામલે સંયુકત રાષ્ટ્રની ભારતએ આલોચના કરી. સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાળ મીશનની પ્રથમ સચિવ ઇનમ ગંભીર એ કહયુ કે સ્પષ્ટ થઇ ચુકયુ છે કે અફઘાનિસ્તાનમા હુમલાની યોજના બનાવાવાળા આતંકવાદીઓને શાંતિમા દિલચશ્પી નથી.

(12:05 am IST)