મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

નિજામુદીન દરગાહના ગર્ભગૃહમાં મહીલાઓને પ્રવેશ માટે હાઇકોર્ટમાં અરજી

હજરત નિજામુદીન ઓલિયાની દરગાહના ગર્ભગૃહમાં મહિલાઓને પ્રવેશ કરવાની અનુમતિ આપવા માટે દિલ્હી હાઇકોર્ટમાં કાયદાના ૩ વિદ્યાર્થીએ અરજી દાખલ કરી છે. યાચિકામાં દરગાહ સાર્વજનીક સ્થળ છે જયાં લિંગના આધાર પર લોકોના પ્રવેશ પર અવરોધ લગાડવો બંધારણ વિરૂદ્ધ છે અને આ પ્રતિબંધને અસવૈધાનિક અને ગેરકાનૂનિ ગણવામાં આવ્યું.

(10:42 pm IST)