મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

તેલંગણા : ૨૦૧૩માં

ટીઆરએસની જીત થઇ હતી

હૈદરાબાદ, તા. ૭ : તેલંગણામાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ટીડીપીએ  જોરદાર સપાટો બોલાવ્યો હતો. છેલ્લી ચૂંટણી ૨૦૧૩માં ૧૧૯ સીટો પૈકી કોને કેટલી સીટ મળી હતી તે નીચે મુજબ છે.

૨૦૧૩ વિધાનસભા ચૂંટણી પરિણામ

કુલ સીટો....................................................... ૧૧૯

પરિણામ જાહેર............................................... ૧૧૯

મતદાનની ટકાવારી હતી................................... ૭૨

ટીઆરએસની જીત થઇ..................................... ૬૩

કોંગ્રેસની જીત થઇ............................................ ૨૧

ટીડીપીની જીત થઇ........................................... ૧૫

ભાજપની જીત થઇ........................................... ૦૫

વાયએસ,આર કોંગ્રેસ પાર્ટી.............................. ર્૦૩

બસપ.............................................................. ૦૨

અન્યોની જીત થઇ............................................ ૦૩

(7:25 pm IST)