મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

અકિલા લાઈવ એન્જીઓગ્રાફી...

વિશ્વ વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડો. તેજસભાઈ પટેલ દ્વારા અકિલાના મોભી કિરીટભાઈ ગણાત્રા ઉપરની એન્જીઓગ્રાફીનું અભૂતપૂર્વ લાઈવ પ્રસારણ.. એપર્ક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુરુદ્વારા, અમદાવાદથી.. ૨ દિવસ પહેલા જ ડો. તેજસ પટેલએ ૩૨ કિમિ દૂર અક્ષરધામ મંદિરથી પોતાની એપેક્સ હાર્ટ હોસ્પિટલ પર રહેલા દર્દી ઉપર એન્જીઓપ્લાસ્ટી કરી ઇતિહાસ રચી ભારતને વિશ્વભરમાં જબરું માન અપાવી નવી કેડી કંડારી છે.

(4:22 pm IST)