મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

હેલ્‍મેટ વગર બાઇક સવારી કરતા મંત્રીને મદ્રાસ હાઇકોર્ટની નોટીસ

મદ્રાસ હાઇકોર્ટેએ તામિલનાડૂના સ્‍વાસ્‍થ્‍ય મંત્રી વિજય ભાસ્‍કરને હેલ્‍મેટ વગર બાઇક સવારી કરવા માટે નોટીસ આપવામાં આવી. સામાજીક કાર્યકર્તા ‘‘ટ્રૈફિક'' રામાસ્‍વામી દ્વારા દાખલ કરેલ અરજી પ્રમાણે પુદુકકોટ્ટ'' માં સ્‍વાસ્‍થ્‍ય શિબિર દરમ્‍યાન ભાસ્‍કર અને ૧૦૦ અન્‍ય લોકોને હેલ્‍મેટ વગર બાઇક સવારી કરી હતી. રામાસ્‍વામીએ ભાસ્‍કર પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી.

 

(12:00 am IST)