મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

ઇલેકટ્રોનિક ગાડીમાં સફર

આજે સવારે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન પૂ. મહંત સ્વામીજી તથા મુખ્યમંત્રી વિજયભાઇએ ઇલેકટ્રોનિક વિશેષ વાહનમાં સફર કરી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:00 am IST)