મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

કોલસા બ્લોક ફાળવણી કાંડમાં દોષિત કોલસા સચિવ ગુપ્તા અને અન્ય બે અધિકારીનો રૂા.૧ લાખના જાત મુચરકા પર છુટકારો

દિલ્હીની પતિયાલા હાઉસ અદાલતે પશ્ચિમ બંગાળમા કોલસા બ્લોક ફાળવણીમાં દોષી થઇ ચુકેલ કોલસા સચિવ એચ.સી. ગુપ્તાને ૩ વર્ષની કારાવાસની સજા થઇ છે. આ ઉપરાંત ર અન્ય આરોપીને ૩ વર્ષની જેલ સજા થયેલ છે. જયારે અદાલતે ગુપ્તા અને બે અન્ય અધિકારીને રૂ.૧ લાખના જાત મુચરકા પર છોડી મુકેલ છે.

(8:50 am IST)