મુખ્ય સમાચાર
News of Thursday, 7th December 2017

મારી ઉપસ્થિતિને કોઈ સંસ્થા કે વ્યક્તિ સાથે જોડવી જોઈએ નહીં ;શિવરાજ પટેલ

કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાના પ્રચારમાં જોડાયા નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ ;વ્યક્તિગત સંબંધોને કારણે મિતુલ દોંગાની સભામાં ઉપસ્થિત રહ્યાંનું મનાય છે

મારી ઉપસ્થિતિને કોઈ સંસ્થા કે વ્યક્તિ સાથે જોડવી જોઈએ નહીં શિવરાજ પટેલ નિવેદન આપ્‍યું છે. તેમજ  કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાના પ્રચારમાં જોડાયા નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ ;વ્યક્તિગત સંબંધોને કારણે મિતુલ દોંગાની સભામાં ઉપસ્થિત રહ્યાંનું મનાય છે

(10:30 pm IST)