મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

એનઆરસીથી બહાર કરવામાં આવેલા ૧૯ લાખ લોકોનું શું કરશે ભારત સરકાર?: પૂર્વનાણામંત્રી પી.ચિદંબરમની વ્યથા

કોંગ્રેસ નેતા પી.ચિદંબરમએ પૂછયૂં છે જો  એનઆરસી કાનૂની પ્રક્રિયા છે તો કાનૂની પ્રક્રિયાને લઇ એ ૧૯ લાખ લોકોનું શું થશે જેને ગેર નાગરિક ઘોષિત કરી દેવામાં આવ્યા છે?

ચિદંબદમએ ટવિટ કર્યુ જો બાંગ્લા દેશને ભરોસો આપવામાં આવ્યો છે કે એના પર એનઆરસીની પ્રક્રિયાની અસર નહી પડે તો પછી સરકાર ૧૯ લાખ લોકોનું શું કરશે?

(10:46 pm IST)