મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

BJP સરકારએ અર્થવ્યવસ્થા સુધાર પર જાણી જોઇ લગાવ્યું તાળું: પ્રિયંકા ગાંધીની સટા સટી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારના એક કંપની દ્વારા દરમહિને ૧૦ દિવસ ઉત્પાદન ન કરવાની ખબર ટવિટ કરી લખ્યું કે ગ્થ્ભ્ સરકારએ અર્થવ્યવસ્થા સુધારવાના પોતાના એજન્ડા પર જાણી જોઇ તાળું લગાવ્યું છે.

એમણે કહ્યું અર્થવ્યવસ્થા ખૂબજ ખરાબ થઇ ચૂકી છે.અને સરકાર મોઢુ ચોરી બચી નીકળવાનો ઉપાય વિચારી રહી છે.

(10:44 pm IST)