મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ચેન્નાઇમાં બિગ બોસ તમિલની સ્‍પર્ધક રહેલા યાશિકાની કારએ સ્વિગી ડિલીવરી બોયને મારી ટકકર

રિપોર્ટસ પ્રમાણે બિગ બોસ તમિલ સીનમ ૨ ની પૂર્વ પ્રતિભાગી એકટ્રેસ યાશિકા આનંદની લગ્જરી કારએ ચેન્નાઇમાં સ્વીગીના એક ડીલીવરી બોયને ટકકર મારી જેનાથી અને ઘણી મોટી ઇજા થઇ છે.

ડ્રાઇવરએ નિયંત્રણ ખોઇ દેતા કારએ ડિલીવરી બોયને ટકકર મારી અને એક દુકાનને પણ નુકસાન પહોંચાડ્યું આ પછી યાશિકા કેબ લઇને નીકળી ગઇ

(10:49 pm IST)