મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

મુંબઇમાં જેટલા કાપવા હતા કાપી લીધા-આરેમાં ઝાડ કાપવા પર સુપ્રીમ કોર્ટની રોક પર મહારાષ્ટ્ર સરકારની પ્રતિક્રિયા

મુંબઇની આરે કોલોનીમા મીડની કટાઇને રોકવા પર સુપ્રીમ કર્ટના આદેશ પર રાજય સરકારએ કહ્યું છે જેટલા મીડ કાપવાની જરૂરતી હતી કાપી લીધા હવે વધારે નહી કાપવામાં આવે.

મેટ્રોકાર શેડ બનાવવા માટે સરકારએ ૨૧૮૫ મીડ કાપવાનો આદેશ આપ્યો હતો અને આ રોક પહેલા ૨૧૩૪ મીડ કપાઇ ચૂકયા છે.

(10:35 pm IST)