મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

લિવ-ઇન પાર્ટનરએ શાર્પ શૂટર્સને સોપારી આપી કરાવી હતી રાગિની ગાયિકા સુષમાની હત્યા

પોલીસના અનુસાર ગ્રેટર નોયેડા (મેરઠ મંડલ)માં ૧ ઓકટોબરના થયેલ રાગિની ગાયિકા સુષમા નેકપુર (૨૫)ની હત્યામાં ભીમિકાને લઇ એમના લિવ-ઇન પાર્ટનર ગજેન્દ્ર ભાટી અને ૨ શાર્પ શૂટર સહિત ૫ લોકોની ધરપકડ કરી છે.

ભાટીએ શાર્પ શૂટર્સને ૨૮ લાખની સોપારી આપી હતી રિપોર્ટસ પ્રમાણે સુષમાથી ભાટી પરેશાન હતો. સપ્ટેમ્બરમાં પણ સુષમા પર થયો હતો હુમલો.

(10:48 pm IST)