મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

યોગી આદીત્યનાથે કન્યા પૂજન કર્યુ

 ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે આજે નોમના દિવસે ગોરખનાથ મંદિર ખાતે પારંપરિક કન્યા પુજન કર્યુ હતું.

(3:35 pm IST)