મુખ્ય સમાચાર
News of Sunday, 7th August 2022

ભારતીય કુસ્તીબાજ નવીન 74 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો:પાકિસ્તાની પહેલવાનને પછાડ્યો

નવીને ફાઈનલ મેચમાં પાકિસ્તાનના તાહિરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

ભારતના પુરુષ કુસ્તીબાજ નવીને શનિવારે કોમનવેલ્થ ગેમ્સમાં 74 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નવીને ફાઈનલ મેચમાં પાકિસ્તાનના તાહિરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો

(11:41 pm IST)