મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

અમેરિકામાં ર૪ કલાકમાં કોરોનાથી ૧૨૬૨ મોતઃ બ્રાજિલમાં અત્‍યાર સુધી ૯૭ હજારથી વધારે મોત

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૨૬૨ લોકોના મોત થયા આ સાથે દેશમાં અત્‍યાર સુધી કોરોનાના કુલ ૧ લાખ ૫૭ હજાર ૯૩૦ મોત થયા જયારે સંક્રમિતોની સંખ્‍યા ૪૮ લાખ ઉપર ઉપર છે બ્રાજીલમાં મૃતકોના આંકડા ૯૭૨૫૬ થઇ ગયા.

(12:00 am IST)