મુખ્ય સમાચાર
News of Tuesday, 7th July 2020

સેનામાં મહિલાઓને સ્‍થાયી કમીશન માટે સુપ્રીમ કોર્ટએ સરકારને આપ્‍યો એક મહિનાનો સમય

ભારતીય સેનામા યોગ્‍ય મહિલાઓને સ્‍થાયી કમીશન આપવા અને કમાન્‍ડ પોસ્‍ટમાં  એમની તૈનાતી સંબંધમાં પ્રાવધાન તૈયાર કરવા માટે સુપ્રિમ કોર્ટએ કેન્‍દ્ર સરકારને એક મહિનાનો સમય આપ્‍યો છે.

(11:21 pm IST)