મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

સેકસ દરમિયાન મહિલાઓને શું પસંદ છે ? ૪ લાખ મહિલાઓનો સર્વે

નવી દિલ્હી તા. ૭ : આ અંગે જણાવવું થોડું મુશ્કેલ છે કે સેકસ માટે કઈ વસ્તુથી કોનો મૂડ ઓન થઈ જાય છે. જો તમારા પાર્ટનરને એડવેન્ચર પસંદ છે તો તેઓ માત્ર બેડરૂમ સુધી સીમિત નહીં રહે. એક ઓનલાઈન ડેટિંગ વેબસાઈટ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે. જેમાં સેકસ દરમિયાન મહિલાઓને કઈ બાબતો પસંદ છે તે અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેમાં કેટલાક ચોંકવાનારા જવાબો મળ્યાં છે.

વેબસાઈટ પર લગભગ ચાર લાખ લોકો રજિસ્ટર્ડ છે. જેમાંથી ૬૨ ટકા મહિલાઓનું માનવું છે કે તેમને સેકસ દરમિયાન પોતાના પાર્ટનરનો ઈરોટિક અને રફ અંદાજ પસંદ છે.

સર્વેમાં ૬૨ ટકા મહિલાઓને માન્યું કે સેકસ દરમિયાન તેમને પાર્ટનરના વાળ સાથે ફોરપ્લે કરવાનું પસંદ છે. જેમાં વાળને ખેંચવાનો સમાવેશ થાય છે. આ બાબત મહિલાઓ માટે ટર્ન ઓનનું કામ કરે છે.

૬૦ ટકા મહિલાઓનું માનવું છે સેકસ દરમિયાન પાર્ટનરનો સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવાનું પસંદ કરે છે. આ રીતે સેકસ એન્જોય કરવાની વધારે મજા આવે છે.

લવ મેકિંગ માટે મહિલાઓને ડર્ટી ટોક, પ્રેમથી પાર્ટરને બાઈટ કરવું અને સેકસ પહેલા ફોરપ્લે પસંદ છે.

એકસપર્ટના અનુસાર, સેકસ દરમિયાન પાર્ટનરના બાઈટથી અથવા પ્રેમથી માર મારવાને કારણે લોહીનું ભ્રમણ અને હ્રદયના ધબકારાની ઝડપ વધી જાય છે. જે તમને સેકશુઅલ જોશ અને રોમાંચ વધારવામાં મદદરૂપ થાય છે.

બેડ પર કંઈ પણ એડવેન્ચર કરતા પહેલા તમે પાર્ટનરની પરમિશન લેવી જરૂરી છે. હંમેશા યાદ રાખો સેકસ દરમિયાન પાર્ટનરને સરપ્રાઈઝ કરવું તે સારી ટ્રિક છે, આ ત્યારે જ સફળ થાય છે જયારે બંને કંફર્ટેબલ હોવ.

(10:38 am IST)