મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

અમિતભાઈ શાહના પ્રાઇવેટ સેક્રેટરીપદે બિહાર કેડરના સાકેત કુમારની નિમણૂક

 

દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના અંગત સચિવ તરીકે ૨૦૦૯ની બેચના આઇએએસ ઓફિસર સાકેત કુમારની વરણી થઇ છે. તેઓ બિહાર કેડરના આઇએએસ ઓફિસર છે.

(12:47 am IST)