મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

આજે શનિવારે સાંજે માલદીવની સંસદને સંબોધશે નરેન્દ્રભાઈ મોદી

નવી દિલ્હી :આજે શનિવારના રોજ સાંજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માલદીવની  પાર્લામેન્ટને સંબોધન કરવાના છે.

2014 થી 2018 વચ્ચે નરેન્દ્રભાઈએ અલગ-અલગ ૧૦ દેશોની સંસદમાં સંબોધન કર્યું છે.

જેમાં ભૂતાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફીજી મોરિશિયસ શ્રીલંકા મોંગોલિયા અફઘાનિસ્તાન યુએસ અને છેલ્લે ૨૪ જુલાઈ ,૨૦૧૮ના રોજ યુગાન્ડાની સંસદને શ્રી મોદીએ સંબોધી હતી..

(12:36 am IST)