મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

માલેગાંવ બ્લાસ્ટની સુનાવણી દરમ્યાન લાલ કપડુ પાથરી કોર્ટમા બેઠી સાધ્વી પ્રજ્ઞા

બીજેપી સાંસદ માલેગાંવ બ્લાસ્ટની આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર બે વખત હાજર ન થયા પછી શુક્રવારના મુંબઇની એક વિશેષ એનઆઇએ અદાલત સમક્ષ રજૂ થઇ. આ દરમ્યાન એમના સહાયકે કોર્ટમાં આરોપીઓ માટે બેનલ બેન્ચ પર પ્રજ્ઞાના બેસતા પહેલા લાલ કપડુ પાથર્યુ.

(11:19 pm IST)