મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

નદી પર પુલ બનાવવા માટે નિવૃત સરકારી કર્મચારીએ આપ્યા પેન્શનના પૈસાઃ બતાવી ઉદારતા

ઓડીશાના પશુ ચિકિત્સા વિભાગના નિવૃત કર્મચારી ગંગાધર રાઉતએ કેઓઝાર જિલ્લામાં સાલંદી નદી પર અડધો બનેલ ર૭૦ મીટર લાંબો પુલ પુરો કરવા માટે પોતાના પેન્શનની રકમ આપેલ છે. એક દશકા સુધી રાહ જોયા પછી એમને સરકારી મદદ ન મળી. એમણે કહ્યું મને લાગ્યું કે હુ નહી બનાવડાવુ તો કોઇ નહી બનાવડાવે.

(11:17 pm IST)