મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

દિલ્લી મેટ્રોમાં મફત સફર માટે મહિલાઓને અપાશે પિંક ટોકનઃ દિલ્લી પરિવહન મંત્રી કૈલાસ ગેહલોત

દિલ્લીના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોતએ બતાવ્યુ છે કે દિલ્લી મેટ્રોમાં મહિલાઓ માટે મફત સફરની યોજના ર-૩ મહીનામા શરૂ થાશે. અને આ માટે અલ્પકાલિક યોજનાને લઇ એમને પિંક ટોકન આપવામાં આવશે. ગેહલોતએ કહ્યું કે આ પછી દીર્ઘકાલિન યોજનાને લઇ મહિલાઓને પિંક કાર્ડ આપવામાં આવશે.

(11:15 pm IST)