મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

સરકારી કર્મચારી જો સમ્માન ના કરે તો જૂતા મારો : કાર્યકર્તાઓને બીજેપી નેાની વરવી વાસ્તવિકતાભરી સલાહ

ઉત્તરપ્રદેશના લલિતપુરથી બીજેપી ના ધારાસભ્ય રામરતન કુશવાહાએ એક સભામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને જુતા મારવાની વાત કરી છે કુશવાહાએ કહ્યું પ્રદેશના કર્મચારી જો એક મહીનામા ઠીક ન થાય અમારા કાર્યકર્તાનુ સમ્માન ન કરે તો આપને કહુ છુ તમારા જુતા ઉતારો અને એમને મારો કારણ સહન કરવાની પણ સીમા હોય છે.

(9:56 pm IST)