મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

રાજ ઠાકરેનું સુપર્બ કાર્ટૂન

બાળાસાહેબ ઠાકરેનો વારસો સંભાળતા હોય તેમ નવ નિર્માણ સમિતિના સુપ્રીમો રાજ ઠાકરેના કાર્ટૂન પણ ચોટદાર હોય છે. ગઇકાલે શ્રી અમિતભાઇ મુંબઇમાં અનેક વીવીઆઇપીઓને મળ્યા તેનો સંદર્ભ લઇ આ કાર્ટૂન બનાવાયું છે. જેમાં વિચારો-બાબતે ભાજપનો કાર્યકર્તા મોઢું વકાસીને ઉભો છે કે અમને કયારે મળશો ? !!!

(11:43 am IST)