મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

નાણાકિય વર્ષ 2017માં મેકડોનાલ્ડ ઈન્ડિયાએ નોંધાવી 305 કરોડની ખોટ

મુંબઈ :બર્ગર અને ફ્રાઇસનું વેચાણ કરતી મેક્‌ડોનાલ્ડ્'સ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2017માં 305 કરોડની ખોટ નોંધાવી છે જયારે  નાણાકીય વર્ષ 2015-2016માં મેક્‌ડોનાલ્ડ્'સ ઇન્ડિયાએ રૂપિયા 2.8 કરોડની ખોટ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવ્યાના લગભગ 22 વર્ષ બાદ પણ કંપની હજુ ખોટ કરે છે તેમજ તેની કુલ સંચયી ખોટ 422 કરોડ થઈ છે.

(12:00 am IST)